Kutchi Maadu Rotating Header Image

Posts from ‘April, 2016’

खाली हथ आयाशीं

खाली हथ आयाशीं ,
खाली हथ वेंधाशीं ,
मेलेयो आय मोको त ,
सारा करम करीयुं सरार ,

कुळ , कपट ने कसोटी से ,
भरेयो आय ई संसार ,
विचारी ने करयो व्यवहार ,
नेकां मथो कोटीधां सजी जमार ,

समजी सगो त समजो ,
“समज के आय मार”,
थीधीं हाकल मथे वारे जी त,
लेख न लगधी वार ।

જીયણ

જીયણ
*****

ખેણું , પીણું નેં ખારાયેણું……..,

જીંદગી મેં બસ હીં જ……..,

મોજ મેં રોણું ને મોજ મેં જીયણું……,

કોય કીં પણ ચે છતાં પ મોજ મેં રોણું…..,

સમજ પે ત બોલણું નેકાં ત ચોપ રોણું……,

ધોનિયાં જા ભાર ખણી કોર આય કેણું……,

એતરે ચાંતો……,

થોડો જીયણું પ મોજ મેં જીયણું…….

ધોમ ધોખેતો તળકો

ધોમ ધોખેતો તળકો
અનમે કોલાય ધોળે તો તૂ
ધોળી ધોળી થકને
પોયે કદાજો ન રોને તૂ
નસીબ તોજો તોકે અગીઆ
જલેજી કોશીશ ન કર તૂ
મઠે ઝાડ જી મઠી છાઇ
અનમે બ ગડી પોરો ખા તૂ
કોરો ખણી આયો અઇયે
કોરો ખણી વેને તૂ
ધોળુ કઢને દહીં લા પણ
પોયે છાય વનાઇને તુૂ
મલે વારો મલી રોધો
રખ ભરોસો માલિક તે તૂ
આય અતરો મોજ થી ખા
પોયે વધારે જો છદ્ વિચાર તૂ
વધારે જો મળે છદે્ વેઆ
પોયે એડીયુ ભોલુ ન કરીજતૂ
હેર આમાં અઇ બોરા મોંગા
અનમે હથ વજજ ન તૂ
કારો કારીંગો બોરો ખાસો
ખાઇ ને મણીકે ખારાઇજ તૂ
નેવુ રુપીએ જો જોખમ ખેળે
દલ કે દાતાર ભનાઇજ તૂ

फूडरीमासी : कच्छी जॉक्स

फूडरीमासी मासा के धस्ते थी कोटयों तें

बाजु वारा जमना काकी पोछ्यों :- मासा के काॅ मारयाॅता.?

फुडरीमासी:- आयुर्वेदिक वारो डॉक्टर चें ने के ही धवा मासा के कोटे ने पिराइजा