कण पोखींधे धांईं मिले,
पल पोखींधे छांईं मिले,
पोखींधल थ्या न्याल जेंके
मन पोखींधे सांईं मिले
– गुलाब देढिया
पल पोखींधे छांईं मिले,
पोखींधल थ्या न्याल जेंके
मन पोखींधे सांईं मिले
– गुलाब देढिया
કણ પોખીંધે ધાંઈં મિલે,
પલ પોખીંધે છાંઈં મિલે,
પોખીંધલ થ્યા ન્યાલ જેં કે
મન પોખીંધે સાંઈં મિલે
– ગુલાબ દેઢિયા
પલ પોખીંધે છાંઈં મિલે,
પોખીંધલ થ્યા ન્યાલ જેં કે
મન પોખીંધે સાંઈં મિલે
– ગુલાબ દેઢિયા
જીયો તો જેર મ થીયો..
થીયો તો સકર જેડા સેર….
મઈ રોંધા માડું ન રોંધાં મણે જા વેળ….
કચ્છી મિઠાઇયું
થારીયું મંઢીયું અંઇ, પરસ્યા અંઇ પકવાન
મુલાજો જરા મ કઇજા , ખેજા વઠા મનોમન…
કંઠી વાગડ અભડાસે જા, પેડા અંઇ નામી
સોનપાપડી આય સુંવાલી , કીંય કઢી જા મ ખામી…
સાટા ને ગગન સોભે , ગુલાટી વારી જલેભી
ખન જા કપડા પેરી , મિઠી લગેતી બુંધી…
ગુલાભજાંભુ ને રસગુલ્લા,ચાસણી મેં ડુબેલા
મોનથાર ને ગેવર , ગી સે લચબચ લચેલા….
ચોટીયા ને મોધક મગડરીયા અંઇ વરેલા
ફિણીયા ને ગુડીયા મટ અંઇ સજા ભરેલા….
તલપીંઢો ને તલસાખડી , જુઆરે મેં ચડેતા
પગે લગો કુલદેવી કે , પાકે પરસાધ મલેતા…
ભુંસેલી બાજરજી માની, કુલર જા ફક ભરિયેતા
વાંચી અંઇ થીજા રાજી, આંગ્યા “કાંત” થાર ધરિયેતા…..
કચ્છી કવિતા
યાદ અચેતાં રાત – દિં
ઉ તરા, ઉ તરાઈયું, ઉ સીમ ને ખેતર ,
ઉ વડ , ઊ વડવડાયું ,ને તરા જી પાર ,
યાદ અચેતાં રાત – દિં…….
ઉ વાડા , ઉ વથાણ ,ઉ ગડાવાટ ને ગસ ,
ઉ નિશાળ જી ચાલી ને ત્રે વારી બસ ,
યાદ અચેતાં રાત- દિં….
ઉ ઢગા ,ઉ ગડા ,ને ઉ વાડે જા ઝાંપા ,
ઉ ચોરા ,ઉ ચેભડ, ને જુવાર જા સાંઠા ,
યાદ અચેતાં રાત -દિં ……
ઉ બાજર જી માની ,ઉ મખણ ને ગોવાર જો શાક ,
ઉ ગોળ જી ગંઢ, ને ડુંગરી જી પાડ ,
યાદ અચેતાં રાત- દિં……
ઉ નરીયા ,ઉ ફરીયા ,ને
ઉ રાંધ, ઉ મસ્તી ને ચોક જી આટાર ,
યાદ અચેતાં રાત – દિં …..
ઉ માડુ ,ઉ માડુએ જો મેડાવો ને ઉ ચોક ને ઉ ઓટા,
યાદ અચેતાં રાત ને દિં
યાદ અચેતાં રાત ને દિં….
સગવડે઼ં સે સુખ
ઈં ધારે ગેડા઼,
ડુખી થઈ સગવડુ઼ં
વધારે ગેડા઼,
સગવડુ઼ં તાં રઈ
વઈયું હથમેં,
ખબર ન પઈ કીં
સુખકે હારે ગેડા઼!
—ગુલાબ દેઢિયા
કચ્છ ની તમામ ટ્રેનોં ની સ્પીડ વધી જશે…
હાલ માં વિરમગામ થી ભુજ સુધી કચ્છ ની તમામ ટ્રેનોં સિંગલ ટ્રેક પર દોડે છે.
ગાંધીધામ માં કચ્છ નાં AREA REGIONAL MANAGER શ્રી એ. પઠાણીયા ની સાથે મુલાકાત દરમ્યાન જાણવા મળેલ કે વિરમગામ થી ભુજ નું 293 KM નું અંતર નું DOUBLING નું કાર્ય પૂર્ણતા ને આરે છે, જેની છેલ્લી તારીખ 31/3/19 છે.
ધ્રાંગધરા ની આસપાસ લગભગ 70KM નું કાર્ય બાકી છે. DOUBLING TRACK પરિપૂર્ણ થતાં બધીજ ટ્રેનોં સ્પીડ વધી જશે.
ભુજ થી નલીયા નું કામ મંથર ગતીએ ચાલે છે. જે માટે સંસ્થા દ્વારા રેલ તંત્ર નું ધ્યાન દોરવામાં આવશે.
લિ. નિલેશ શ્યામ શાહ – કન્વીનર
કચ્છ પ્રવાસી સંઘ
મૉલાત જુકો
સપનેમેં અડલ નિકરે
ઉ જ પાછી પતેંમેં
છડલ નિકરે
ગતિજી કુરો
ગાલ કેણી?
નઢપણનું મૉર
ગડલ નિકરે.
તૉકે કૅરક ઉનકે
આંધારો રોજ ભુગેતો,
તાંય સૂરજ ખિલધે
ખિલધે રોજ ઉગેતો.
—ગુલાબ દેઢિયા