પાંજો કુરો?
ઈ કચ્છીમે ઈ-મેલ કરે તો, કરણ ડ્યો પાંજો કુરો?
પણ પાણ તે મથ્થો હણે તો, હણણ ડ્યો પાંજો કુરો?
કોઇ પણ વાંચે નતો, તેમે વને પાંજો કુરો?
વાંચે વગર ‘ડીલિટ’ થીયેં તા,થીણ ડ્યો પાંજો કુરો?
પંઢ લખે ને પંઢ ફુલે તો ફુલણ ડ્યો પાંજો કુરો?
પનઈ પંઢકે ખર કરેતો, કરણ ડ્યો પાંજો કુરો?
કોઈ અનકે ચઈ દીયો, ઈ-મેલ પાંકે ના કરે,
પંઢજો પાવર બરેતો, બરણ ડ્યો પાંજો કુરો?
– પી. કે. દાવડા
(ખર = મૂરખ, ગધેડો)