હાલ ડસીને રોજ મલીને,યાર મડે ઇં ચોંધાવા;
પ્રેમજો રોગ લગીવ્યો તોકે,યાર મડે ઇં ચોંધાવા.
આઉં મસ્ત ભનીને રોજ ફરાં,કડેં યારેમેં ધીલધારેમેં;
જે ભાગ ભગીચેમેં,ધરિયાજે નયજે આરેમેં(૨)
તોકે ડઠી ત ધીલ થ્યો ઘાયલ,યાર મડે ઇં ચોંધાવા…પ્રેમજો
મન મોર ભનીને નાચ કરે,કડેં કોયલજો કુકાર કરે;
તુરંગ તરામેં મન મુંજો,નત રોજ બુડે ને રોજ તરે(૨)
મુંજી ફરીવઇ ધુનિયા એડી,યાર મડે ઇં ચોંધાવા… ….પ્રેમજો
કસેં રાતવરાતમેં જાગીપાં,કડેં ધોરે ડીં મેં સોણા લજે;
મન થઇને મણીધર ડોલેતો,જડેં પ્રેમજી મૌવર મનમેં વજે(૨)
ચેતો “ધુફારી” હીયોં હેરાણો,યાર મડે ઇં ચોંધાવા… ….પ્રેમજો
:પ્રભુલાલ ટાટારીઆ ”ધુફારી”
sav sacho ay e… khbr pn n pe.. kyre raat ay kade di…..