“તરાજી પારતે“
હલો ત અજ હલી ને વ્યોં તરાજી પારતે;
ભુતડા ઉત ફોલેને ખ્યોં તરાજી પારતે.
જુવાનીઆ ભેરા થીએં ખલીને ખીખાટીએ;
સંજાજો મેડો કર વે થ્યો તરાજી પારતે.
માઇતર જેડા વે જુકો હલીતા મડ સગે;
હથજો ટેકો ઇનીકે ડ્યો તરાજી પારતે.
અતીતજી આંગર જલેને થોડો પાં હલો;
જાધ કરીયું ઉ માડુ જુકોવો ચ્યોં તરાજી પારતે.
ભુજકે હમીસરકે આઉં સુંઞણા નતો;
“ધુફારી“કે જરા હુભ ડ્યો […]
:“ધુફારી“
shiyare shorth bhlo unare gujrat chhomash vagad bhalo ne panjo kutchdo baremas