મેણે વૈશાખજી રાત ઉજારી,
ભેણ નોમ શનિવારજી રાત ઉજારી;
પરભુડેજે ઘરે અજ વગી થારી…
હીનાજી કુખમાંથી આવઇ ધી;
હેત ને આનંધજો વરસ્યો મીં… … …પરભુડે
જયા ને મીતાજા મન હરખાય;
આશા ને પીયુસજો આનંધ ન માય…પરભુડે
મુનરા ગામમેં વ્યા સમાચાર;
ચોડો ડીં વેલો થ્યો ચમતકાર… … ….પરભુડે
સગેને સમધીજી લમી કતાર;
મણીજે નેણમેં આનંધ અપાર .. … …પરભુડે
રાધાનિવાસમેં આનંધ આનંધ;
મમઇજી મેર આયો સારો પરસંગ … પરભુડે
રતડીએવારી તું રક્ષા કરીજ;
માવડી ને ધી કે સુખ ડીજ. … … … ..પરભુડે
: “ધુફારી”