वखत डिसीं वॅवार ‘जानी’ ,
जगत मथे सउ कजा
वा वरंधे वरे विठी,
जीं मिंधर मथे धजा .
: कवि नेणसीं भानुसाली “जानी”
Vakhat desin veyvar ‘jaani’
jagat mathe sau kaja
vah varendhe varey vathi,
jhin mindhar mathe dhja.
: Kavi Nenji Bhanushali ‘Jaani’
ડેલીએ ડેલીએ
દાબેલી વેકજે,
ને ભર ભાજાર
મેં વેકજે ભેલ.
ફરીએ ફરીએ
ફાંફળા વેકજે,
ન જલેબી જેડી
ન કો! ડેઠી જેલ .
સમોસા ને ઢોસા ખે
પયા દંધ વેગરજા ડોસા,
ખે ભાજી ને ભજીયા,
ને ભજે પોય ત્રાસા.
ખમણ ઢોકળા ને ગોટા
ઝપાટે ભરાયે લોટા,
નુડલ્સ મનચુરીયન
ખાધાં પાજા થયા ખોટા.
પાણી પૂરી જી
વધી વયુ લારયુ,
ઠેકર ખણી
ઊભી વે નારીયુ.
“નર” કે કે કોલા વારીએ,
સહૂ પેઢંજો ધારયૂ કરીએ.
— નારાણજી જાડેજા
वा वरंधे वरे विठी,
जीं मिंधर मथे धजा .
વાહ ભા જાની વાહ!
-દાવડા