સબંધ ભનાયળા,રખળા કે સાચવેજા ઈ કોઈ કલા નાય પણ સબંધ સાચવળા ઈ પાંજી જરૂરિયાત આય,સૃષ્ટિ જે જન્મ પોય માડુ કદે પણ એકલો નતો રે,અનકે કોઈક ને કોઈક માડુ જે સહકાર જી જરૂર પેજતિ,સુખ-દુઃખ વેચેલાય, પનજી સુરક્ષા લાય,સમય પસાર કરેલાય,અમુક જરૂરિયાત પુરી કરેલાય પાંકે બ માડુ જી જરૂર પેજતી અને એટલે જ માડું વચ્ચે સંબંધ બંધાજેતા,પણ હી સંબંધો જો મૂળ કોરો આય??વિશ્વાસ, આદર અને ઍકડે બે પ્રત્યે પ્રેમ-ભાવ.હનમેનું કોઈ પણ પરિબળ મેં જરાય ઘટાડો અચે તદે સંબંધ બગડે જી શરૂઆત થિયેતી,પાંજી હંમેશા કોશિશ રેતિ કે, પાંકે દરેક સંબંધ મેનુ વધારે ને વધારે સોખ મલે ને ઓછે મેં ઓછો દોખ મલે,પણ દુનિયા મેં કોઈ એડો સંબંધ નાય જી પાંકે ખાલી સોખ દઈ સકે,માં-બાપ પણ જાણે અજાણૅ એંજે છોકરે કે દોખ.દે જ તા,પણ પાં ક્ડે ઈ સમજે જી કોશિશ કઈ આય ખરી કે પાંજે કારણે કોલાય બે માડુ કે દોખ પોચેતો??ત સૌથી પેલો કારણ આય,વિચાર જો મતભેદ.ગણે વાર બઉ મજબૂત સંબંધ પણ વિચાર જે અલગ હોય જે કારણે ટોટી વનેતા,કોલાય પાં એકડે બે જે વિચાર જો સન્માન નતા કરી સકો??ત એંજો કારણ આય પાંજો અભિમાન.જો પાં સામે વાળે માડુ જે વિચાર જો સન્માન ન કરો ત વિચાર જો મતભેદ ઓભો થિયેતો અને કંકાસ વધે થી સંબંધ ટોટી પેતો,એન્જો નિવારણ ઈ આય કે પાંકે હમેશા સામે વાળે જે વિચાર જો સન્માન કરનું ખપે,જો સામે વાડો માડુ ખોટો હોય ત અનકે પ્રેમ થી સમજાયનો ખપે,ઝગડા કરે થી કોઈ કે કિન નાય મલી વનેવારો.
જડે ગાલ્યું જો મતભેદ ઓભો થિયે ટદે માડુ જા ખાર વધતા વનેતા,ને માડુ ખરાબ શબ્દો વાપરેતો અને સંબંધ જો અંત અચી વનેતો.હેડે ટાઈમ એ શાંત રોનો બઉ જ જરૂરી આય,બો માડુ જા વિચાર અલગ હોય એન્જો કારણ આય બો માડુ જી અલગ અલગ પરિસ્થિતી,હંમેશા માડુ પંઢજી પરિસ્થિતિ પ્રમાણે વિચાર કરેતો,એટલે જ હંમેશા સામે વાળે જી પરિસ્થિતિ સમજીને જ પાંજા શબ્દ વાપરના ખપે,કારણ કે એકડી વાર બોલેલા શબ્દ પાં પાછા ન ગની સકો.અને હંમેશા શબ્દો જો ઉપયોગ માડુ કેડો આય ઈ પ્રમાણે કરનો ખપે કારણ કે કોઈક કે જરાક ગાલ મેં ખોટો લગી વને અને કોઈકે કોઈ ગાલ મેં ફેર જ નતો પે,હંમેશાં સામે વાળે જી લાગણી પ્રમાણે શબ્દ વપરના ખપે.સંબંધો બગડે જો બ્યો કારણ આય માન-સમ્માન.પાંકે હંમેસા વ્યક્તિ કે માન-સમ્માન દીનુ ખપે કારણ કે ઈ એન્જો હક આય ને પાંજી નૈતિક ફરજ,ગણે વાર પાં સંબંધો થી અપેક્ષા રખોતા, અને ઈ અપેક્ષા પાંજી પૂરી ન થિયે ત પાંકે દોખ લગેતો, અને ઈ દોખ ક્રોધ કે જ્ન્મ દે તો,અને ઈ ક્રોધ સંબંધ તોડી વજેતો.પાં કોઈકલાય કિન્ક કરો ત પાંજી આશા બનધાજે ઈ સ્વભાવિક આય,પણ જો સંબંધ સાચવનું હોય ત ઈ અપેક્ષા છડી દનેજી,સંબંધ બગડે જો સૌથી વડો કારણ આય સ્વતંત્રતા. ગમે ઈ સંબંધ હોય પાં સામે વાળે વ્યક્તિ લાય પાં પન્ઢજે મન મેં એકડી મર્યાદા નક્કી કરી ગનોતા,પાં નક્કી કરી ગનોતા કે હી માડુ કે હેનથી વધુ કિં ન કરેજો અને જડે ઈ વ્યક્તિ પન્ઢજી સ્વતંત્રતા લાય કરે ઈ મર્યાદા પાર કરેતી ટદે પાંકે નતો ગમે.પાં ઈ વિચારી ગનોતા કે હનકે હેડો કરનો જ ન ખપે,પણ ઈ વ્યક્તિ પંઢજી સ્વતંત્રતા લાય ઈ મર્યાદા પાર કરે,અને ઈ સ્વતંત્રતા જો ઉપયોગ સચી રીતે કરે ને તોય પાંકે ન ગમે ત ઈ પાંજો વાંક આય,ઈ વ્યક્તિ જો ન.એટલે જ વ્યક્તિ કે સ્વતંત્રતા દીની ખપે.ટૂંક મેં જી માડુ સારો હોય,લાગણીશીલ હોય,ને એંથી કોઈ ભૉલ થિયે ત અનકે જરૂર થી માફ કરીને સંબંધ આગળ વધારના ખપે.હંમેશા ભૉલ કે માફ કરી મતભેદ કે મનભેદ ન બનાઈ જીવન મેં આગળ વધનો ખપે,કિં કે સચા ને સારા સંબંધો પાંજે જીવન અને પાંજે સોખ જો આધાર આય,અને ગણે વાર કોઈ માડુ જો પાં સહન કર્યા જ કરો ત ઈ પાંકે દોખ ડયા જ કરે,અને જો ઈ અધર્મ જે રસ્તે હલધો હોય ત સમાજ જો વિચાર કરે વગર ઈ સંબંધ થી છૂટકારો મેળવનું ખપે.કિં કે ખોટા સંબંધ માડુ કે બન્ધેતા જડે સચા સંબંધ પાંકે મુક્તિ દેતા,અને હંમેશાં સંબંધ સાચવેલાય વ્યક્તિ જે વિચારો જો સ્વીકાર કરનો ખપે,અને એન્જી સ્વતંત્રતા જો સન્માન કરનું ખપે,કિં કે સ્વીકાર મનુષ્ય જે દેહ સમાન આય ને સ્વતંત્રતા અનમેં રેલી આત્મા સમાન.
પાર્થ ભગદે