*****
भनी सगुं त केंजो क सहारो भनुं,
केंजे क जीवन जा तारणहार भनुं ,
जीवन त हकडे वडे झाड जॅडो आय ,
कोइ क निर्दोस पंखीडे जो माडो भनुं ,
मंझील ने ध्येय मेणीं जे जीवन में वेंता,
कोइ क जीवनसाथी जो सथवारो भनुं ,
धिल थी धिल मेंलॅ ई त प्रॅमी अें जी रीत आय,
पण कोइ क प्रॅमाणधिल जो धिलदार भनुं ,
“श्रवण” जेडा त पां न चॉवाजुं,
पण पां पांजे माँ बाप जो सहारो भनुं
******
ભની શગું ત કેંજો ક સહારો ભનું ,
કેંજે ક જીવન જા તારણહાર ભનું ,
જીવન ત એકડે વડે ઝાડ જેડો આય ,
કોઈ ક નિદૉષ પંખીડે જો માળો ભનું ,
મંઝીલ ને ધ્યેય મેણીં જે જીવન મેં વેતાં ,
કોઈ ક જીવનસાથી જો સથવારો ભનું ,
ધિલ થી ધિલ મેંલે ઈ ત પ્રેમી એ જી રીત આય ,
પણ કોઈ ક પ્રેમાળધિલ જો ધિલદાર ભનું ,
“શ્રવણ” જેડા ત પાં ન ચોવાજું ,
પણ પાં પાંજે માઁ – બાપ જો “સહારો” ભનુ .