કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ ;
જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ.
જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ.
:દુલેરાય કારાણી
—————————————
કારા ડુંગર કચ્છ જા , ધોરા ધણ ચરેં,
સિજ ઉથલે સામાં અચેં, ડિસંધે દુ:ખ ટરેં.
કારા ડુંગર કચ્છ જા , ધોરા ધણ ચરેં,
સિજ ઉથલે સામાં અચેં, ડિસંધે દુ:ખ ટરેં.
:દુલેરાય કારાણી
—————————————
કચ્છી માડુ અસીં, અસાંજો વતન વહાલો કચ્છ ;
ટાપટીપ બેઉ બુઝો નતાં, પણ ધિલજા અસીં સ્વચ્છ.
કચ્છી માડુ અસીં, અસાંજો વતન વહાલો કચ્છ ;
ટાપટીપ બેઉ બુઝો નતાં, પણ ધિલજા અસીં સ્વચ્છ.
:દુલેરાય કારાણી
This website is excellent
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત વરસે તો વાગડ ભલો અને પાંજો કચ્છોય બારે માસ