અજ ક કાલ મળીકે મનનું જ પોંધો.
જાત સામે કડેક લડનું જ પોંધો,
જાત સામે કડેક લડનું જ પોંધો,
ઠેકી વેન ભવસાગર જે વચમે ધરજે જી જરૂર નાય તોકે!
આવડે ના આવડે પણ તરણું જ પોંધો,
હા! સહારો હરઘડી કોઈ ન ડે,
હેકડે હથે ભને કે નભણું જ પોધો,
કેતે પોજ્યો કોય બસ ઊભો રહીને,
હોન તરફ એકાદ પગલો ભરનું જ પોંધો,
જીવતે ઊકેલ કોર તોજો મલ્યો આય,
ભેદ તોજો ખોલેલા કોર મરનું જ પોંધો ?
ખુશ થીયેતા મેળે તોજી ચમક નેરે ને,
“ધ્રુવ” કોઈક જી ખુશી લા ત ચમકનું જ પોંધો,
: ધ્રુવ એલ. ભાનુશાલી – “ધ્રુવ”