“ડુંગરી” [ગજ઼્લ]
ડિસ અખીયું રોજ બારે ડુંગરી
કીંક હાંણેં યાર સારે ડુંગરી…..૧.
હુઈ ગરીભજી કડેં હી કસ્તુરી,
અજ઼ ગરીભેં કે વિસારે ડુંગરી…..૨.
ડુંગરી જે પુડ઼ જૅડ઼ો હી આયખો,
ખોંતરે હાંણેં ઉતારે ડુંગરી…..૩.
બૉય માડૂ ગ઼ાલતા ઘરમેં બધા,
તૉ-કીં ?પાડ઼ેમેં વતારે ડુંગરી…..૪.
તૅર ફાંકો લઈ વ્યો શાહુકારજો,
પાડ઼ હિકડ઼ી ઘર નં ન્યારેં ડુંગરી…..૫.
છોકરો ચૅ પાં કડેં ગ઼િનબો અધા,
રૅ સુમી રૂઈનેં સંભારે ડુંગરી…..૬.
ડુખ વલેંજો “સ્વપ્ન” કીં ન્યારેં પુછૉ,
જૅર મૉરીંધે રૂઆરે ડુંગરી….૭.
: લાલજી મેવાડા “સ્વપ્ન”
Wahh…