લેકાય ને દર્દ ધુનિયા સાથે ખેલધો આઉ વ્યો
કોઈક જે જીવન મે પ્રકાશ ફેલાયલા બરીને રાખ થઈ આઉ વ્યો
કોઈક જે જીવન મે પ્રકાશ ફેલાયલા બરીને રાખ થઈ આઉ વ્યો
કોર કમજી હી જીદગી કે જેડા બો પલ પણ ખુશી ન ટેકઈ.
જેટલો જેટલો ખેલધો વ્યો,અંધર થી હેટલો જ રુંધો વ્યો.
હો “ધ્રુવ” કે હીં કે મેલધી ખુશી કોઈજી દુઆ થી.
મેળીજી છેલ્લી ઘડી જો પ્રાણ ભનીને આઉ વ્યો.
કદાચ રહી હુંધી હેનમે પણ કોય કચાસ મુજી.
કે નેર હી જમાનો મુજી કેડી મજાક કરે વ્યો.
લોકો ખાતર ખેલધો હો લેકાયને મુજો દર્દ.
“ધ્રુવ”લગેતો હણે હુ જ ભાવરે થી છુટો થીંધો આઉ વ્યો.
: ધ્રુવ એલ. ભાનુશાલી – “ધ્રુવ”