હી જીવન જીવી શકા નતો મુજી રીતે,
શબ્દ મેણે લેખી શકા નતો મુજી રીતે.
નિયમે જે કાગર તે ઇચ્છાજી શાહી કે,
આઉ વહાય પણ શકા નતો મુજી રીતે.
સમય થોભેલા નતો ડે કેતે પણ ક્ષણભર,
આઉ સફર કે રોકે શકા નતો મુજી રીતે.
આંજી યાદમે સાગરજે હી ખારે પાણી કે,
ચખે કડે પણ શકા નતો મુજી રીતે.
મૃગજળ જેળા શમણાં જીવન જે રણમે મેલ્યા,
રણ જો તારણ પણ ખણી શકા નતો મુજી રીતે.
“ધ્રુવ” હી ત મહેરબાની આય ચંધર જી,
નેકા ત ચમકી પણ શકા નતો મુજી રીતે.
: ધ્રુવ એલ. ભાનુશાલી– “ધ્રુવ“
Dhruvbha
Aanji ana hedij saari kavita vachenla kare Maadu vaat nere rya aein edo muke lageto.
Jai Kachchh!
Jay
jay mataji ….goood
ભા,
પાંજી રીતે મળે થીયે ત બ્યો ખપે કુરો?
-દાવડા