Kunji toji …
Posted in: Movies, TV, Videos, Religion,Spirituality.
मातृभासा कच्छी के छडेने मातृभूमिजो अपमान करेने बई पारकी भासाऊं बोलधा त कोधरतजो श्राप त लगे वारोज आय.
છે અષાઢી બીજ પણ, ના વાદળ ના વીજ, ચોપા સામે જો જરી, રીસ ની પ્રભુ ! રીઝ.. નદી-તળાવે નીર ના, કયાય ના સીમે ઘાસ, નાથ જગતના ! મેં’ર કર પડ ના હૈયે ચાસ, પશુ પંખી ના પાપ શું ? એ પર કેવો કેર ! દિન દયાળુ નામ તુજ, આમ ના નજરું ફેરવ, કળતા કાજળ ખેડુના, ભાંગ્યા ભટકે અડું, મેં’ વિણ દી બહુ દોહલા, ભીંજવ દીના-નાથ, છોરું કછોરું થયા હશું, તું તો દરિયા-પેટ, તાત ! તને એ સોહ્ના ના, રડતા મેલી લેટ, પાપ કરે પહોચેલ ને, દિન-દુખિયા દંડાય, તારા રાજ હોય શું, આવો અવળો ન્યાય, ઊંચી ડોક મોરલા, જોય અવિરત અભ, લખને ભાગ્યે વાડીલા, ! વાર વિના મોહ- લાભ.. – ભગવાનજી પીઠડ
અષાઢી બીજ નિમિતે જ્યું વધારે રચનાઉં વે ત પોસ્ટ અથવા મેઈલ કરેલા વિનંતી !!
દા: – સાજણ શીરો રન્ધબો, અજ આય અષાઢી બીજ,…
Name (required)
Email (will not be published) (required)
Website (optional)
मातृभासा कच्छी के छडेने मातृभूमिजो अपमान करेने बई पारकी भासाऊं बोलधा त कोधरतजो श्राप त लगे वारोज आय.
છે અષાઢી બીજ પણ, ના વાદળ ના વીજ,
ચોપા સામે જો જરી, રીસ ની પ્રભુ ! રીઝ..
નદી-તળાવે નીર ના, કયાય ના સીમે ઘાસ,
નાથ જગતના ! મેં’ર કર પડ ના હૈયે ચાસ,
પશુ પંખી ના પાપ શું ? એ પર કેવો કેર !
દિન દયાળુ નામ તુજ, આમ ના નજરું ફેરવ,
કળતા કાજળ ખેડુના, ભાંગ્યા ભટકે અડું,
મેં’ વિણ દી બહુ દોહલા, ભીંજવ દીના-નાથ,
છોરું કછોરું થયા હશું, તું તો દરિયા-પેટ,
તાત ! તને એ સોહ્ના ના, રડતા મેલી લેટ,
પાપ કરે પહોચેલ ને, દિન-દુખિયા દંડાય,
તારા રાજ હોય શું, આવો અવળો ન્યાય,
ઊંચી ડોક મોરલા, જોય અવિરત અભ,
લખને ભાગ્યે વાડીલા, ! વાર વિના મોહ- લાભ..
– ભગવાનજી પીઠડ
અષાઢી બીજ નિમિતે જ્યું વધારે રચનાઉં વે ત પોસ્ટ અથવા મેઈલ કરેલા વિનંતી !!
દા: – સાજણ શીરો રન્ધબો, અજ આય અષાઢી બીજ,…