ખિલો , જિંધગી આય ખિલે લા !
મિલો , જિંધગી આય મિલે લા !!
મિલો , જિંધગી આય મિલે લા !!
ડિસો ઉગોણી ડિસમેં નિત નિત , ઉગે વીઠો નઉં સીજ હી કેં લા ?
કૂંઢા કઢીને મિટી મિંજાનà«àª‚ ,બાર અચે તો બિજ હી કેં લા ? !
કૂંઢા કઢીને મિટી મિંજાનà«àª‚ ,બાર અચે તો બિજ હી કેં લા ? !
કચડà«àª¯à«àª‚ કચડà«àª¯à«àª‚ કલીયà«àª‚ ચેં તà«àª¯à«àª‚
ફૂલો જિંધગી આય ફૂલે લા.   ખિલો…..
ફૂલો જિંધગી આય ફૂલે લા.   ખિલો…..
છમ – છમ કઈંધા છંઢા નેરà«àª¯à«‹ છણી àªàª¨à«‡àª‚ તા પાલર પાણી ,
લેરૂં ડિંધા વà«àª¡àª‚ધા રેં તા , લેરેં જી કે લા કઈ લાણી ,
લેરૂં ડિંધા વà«àª¡àª‚ધા રેં તા , લેરેં જી કે લા કઈ લાણી ,
નચંધી નચંધી આવ અચે તી
લાવ લાવ થિઈ તરા છીલે લા ! ખિલો…..
લાવ લાવ થિઈ તરા છીલે લા ! ખિલો…..
ધરધ કિતે , ધિલધારી કિત કિત, ધà«àª† કિતે કિત આય ધવા ,
કેડેં કલમ નેં કેડેં ઇલમ સેં કવિ લિખે તો ગીત નવા ,
કેડેં કલમ નેં કેડેં ઇલમ સેં કવિ લિખે તો ગીત નવા ,
હરેં હરેં અય !! ધિલ જà«àª¯à«àª‚ બારીયà«àª‚
ખà«àª²à«‹ જિંધગી આય ખà«àª²à«‡ લા !! ખિલો…..
ખà«àª²à«‹ જિંધગી આય ખà«àª²à«‡ લા !! ખિલો…..
: કવિ ડો. વસંતજી નાગડા
સિજ: સà«àª°àªœ , કà«àª‚ધા: અંકà«àª° , લાણી : વાંટણી (ગીફà«àªŸ) , લાવ લાવ : àªàª°àªªà«àª°