“મુકે પહેલાં ચાય-પાણી ડ્યો,
પોય જ આંકે છાંઈ ડીંધો”
કોયલ કડેક હી પણ ચે !
“કોય સારી જગા ડેસીને મુકે ફ્લેટ બંધી ડ્યો.
પોય ગાતે જી મજા અચે”
થોડાક પૈસા જેજા મેલે ત,
નદી પણ પેંઢજો મેળે પાણી
સામે કાઠે તે ઠલાય વેજે ત નવાઈ નાય.
“ધ્રુવ”ચે હલ મુંજા મન ! પાં પાંજે મેઠડે વતન હલું.
જેતે સુરજ કે તડકે લા કોઇ લાલચ ન ડીનીં પે.

