અસાંજે ધિલકે ઈ પલમેં કરે ગમખ્વાર ને ઘાયલ
મિઠા મીં અજ વઠા મેંભૂભ જેડા મોભતી જગમેં
હવાજી લેહરમેં લેરે નીલુડો મખમલી છાયલ !
– છનન ….
સનમ જે ચહેરેજી સુરખી ભની મલકેં મિડે કૂંણા,
હિતે શબનમ ભની બુંધ બુંધ શોભે હાર વિખરાયલ !
– છનન ….
પંખી કલશોર તા કરીએં જગા અજ નાંએ કોં ખાલી
મિઠી મોભતમેં થઇ મામુર ટહુંકે મસ્ત કારાયલ !
– છનન ….
ભરમ એડા ડઠા પ્રીતમ ! ખોલાસો કો નતો સમજે ,
ડિઠયું ચોફેર મું ધિલભર જ્યું અખિયું મસ્ત શરમાયલ




