મેણે વૈશાખજી રાત ઉજારી,
àªà«‡àª£ નોમ શનિવારજી રાત ઉજારી;
પરàªà«àª¡à«‡àªœà«‡ ઘરે અજ વગી થારી…
હીનાજી કà«àª–માંથી આવઇ ધી;
હેત ને આનંધજો વરસà«àª¯à«‹ મીં… … …પરàªà«àª¡à«‡
જયા ને મીતાજા મન હરખાય;
આશા ને પીયà«àª¸àªœà«‹ આનંધ ન માય…પરàªà«àª¡à«‡
મà«àª¨àª°àª¾ ગામમેં વà«àª¯àª¾ સમાચાર;
ચોડો ડીં વેલો થà«àª¯à«‹ ચમતકાર… … ….પરàªà«àª¡à«‡
સગેને સમધીજી લમી કતાર;
મણીજે નેણમેં આનંધ અપાર .. … …પરàªà«àª¡à«‡
રાધાનિવાસમેં આનંધ આનંધ;
મમઇજી મેર આયો સારો પરસંગ … પરàªà«àª¡à«‡
રતડીàªàªµàª¾àª°à«€ તà«àª‚ રકà«àª·àª¾ કરીજ;
માવડી ને ધી કે સà«àª– ડીજ. … … … ..પરàªà«àª¡à«‡
: “ધà«àª«àª¾àª°à«€”

