Kutchi Maadu Rotating Header Image

विश्वमात्रृभाषा डीं

अज २१ फेब्रुवारी विश्वमात्रृभाषा डीं निमित्तॅ मिणीके शुभेच्छा! वधाई!
सुखडीमे कच्छीभाषाजी नीलक हलाई आय से माणींजा!
छाल पां नीला रो ઍडी धुआ

मा,मात्रृभूमि ने मात्रृभाषाके जुको भोले तो
तेन्जी भावि पेढी ओनींके ज भुली विनेती

અજ ૨૧ ફેબ્રુવારી વિશ્વમાત્રૃભાષા ડી નિમિત્તૅ મિણીકે શુભેચ્છા! વાધાઈ!
સુખડીમે કચ્છીભાષાજી નીલક હલાઈ આય સે માણીજા!
છાલ પાં નીલા રો ઍડી ધુઆ🙏🏻

अज पां मिणीके कच्छीवाणीके माणेजी
जाणेजी
नाणेजी(मूलववी)
मा बोलीजो मोभो वधे,मान वधे,पांके पांजी भाषाजो गौरव थीये ते ला जुम्भीने मॅनथ केजी!
अज सजो डी,मा कच्छडीजागुण लजणा वतयणा गाणां ने गजायणा ई ज पांजो धरम!!

અજ પાં મિણીકે કચ્છીવાણીકે માણેજી
જાણેજી
નાણેજી(મૂલવવી)
મા બોલીજો મોભો વધે,માન વધે,પાંકે પાંજી ભાષાજો ગૌરવ થીયે તે લા જુમ્ભીને મૅનથ કેજી!
અજ સજો ડી,મા કચ્છડીજાગુણ લજણા વતયણા ગાણાં ને ગજાયણા ઈ જ પાંજો ધરમ!!

Lakh Lakh vadhaiyun Dev Matang Dhani

अलग कच्छ राज्य : कीर्तिभाई खत्री साथे हकडी मुलाकात

Kachchhi Sahitya Whatsapp Group

हा….आउ धी अंईया

हा….आउ धी अंईया

मुजे जनमजी कोइ खीर न डे ने न वेराय केइ पेडा
. . . . को ज आउ धी अंईया?
मुके चोंधा सपजो भारो ने हलकी चोंधा लूइ
. . . . . .को ज आउ धी अंईया?
हलाई डींधा सावरे चोंधा आय पारकी ओमाण
. . . . . को ज आउ धी अंईया?
सावरे चोंधा वहु अंईये, अंईये पारको लुई
. . . . . को ज आउ धी अंईया?
पोत्तर जणीनीया त ठीक, भन्ढीधा ज जणइ धी
. . . . को ज आउ धी अंईया?
खणी माईत्रेजी लज वेनी सावरे संभारई गच
. . . . को ज आउ धी अंईया
कसोटी त सती सीताजी पण थई त मुजी कोरो विसात
. . . . को ज आउ धी अंईया
पारके के क्या पेंढ जा ,पेंढजे के विसरायो
तो य सावरे मे कोइ न चे के हा . . बेटा तु धी अंईये . . . . हा बेटा तु धी अंईये . . . . को ज आउ धी अंईया???????
. . . . . . . . गुडीया.

હા….આઉ ધી અંઈયા

મુજે જનમજી કોઇ ખીર ન ડે ને ન વેરાય કેઇ પેડા
        . .  . . કો જ આઉ ધી અંઈયા?
મુકે ચોંધા સપજો ભારો ને હલકી ચોંધા લૂઇ
       . . . . . .કો જ આઉ ધી અંઈયા?
હલાઈ ડીંધા સાવરે ચોંધા આય પારકી ઓમાણ
      . . . . .  કો જ આઉ ધી અંઈયા?
સાવરે ચોંધા વહુ અંઈયે, અંઈયે પારકો લુઈ
      . . . . .  કો જ આઉ ધી અંઈયા?
પોત્તર જણીનીયા ત ઠીક, ભન્ઢીધા જ જણઇ ધી
       . . .  . કો જ આઉ ધી અંઈયા?
ખણી માઈત્રેજી લજ વેની સાવરે સંભારઈ ગચ
       . . . .  કો જ આઉ ધી અંઈયા
કસોટી ત સતી સીતાજી પણ થઈ ત મુજી કોરો વિસાત
      . . . .   કો જ આઉ ધી અંઈયા
પારકે કે ક્યા પેંઢ જા ,પેંઢજે કે વિસરાયો
તો  ય સાવરે મે કોઇ ન ચે કે હા . . બેટા તુ ધી અંઈયે . .  . . હા બેટા તુ ધી અંઈયે . . . . કો જ આઉ ધી અંઈયા???????
                             . . . . . . . . ગુડીયા……

कच्छी सिंधी आराधी वाणी

कच्छी कॉमेडी

कच्छी डायरो

सुभ दियारी ! साल मुबारक ! Happy New Year !

नवे वरेजी लख लख वधाइयुं !

भगवान तॉजी ..

भगवान तॉजी भोमी मथे,
अज ढोंग जा वजेता ढोल.
पिंढजी पत जो पतो न वे,
पारकें जी खोलीएंता पोल.
खेल हलेतो खुटलाइ जो,
ने सचाइ जी थीएती छोल.
अधूरा विठा अईं उंचांइ तें,
नें सजण गुमरी खेंता गोल.
“अगम”


ભગવાન તૉજી ભોમી મથે,
અજ ઢોંગ જા વજેતા ઢોલ.
પિંઢજી પત જો પતો ન વે,
પારકેં જી ખુલીએંતા પોલ.
ખેલ હલેતો ખુટલાઇ જો,
ને સચાઇ જી થીએતી છોલ.
અધૂરા વિઠા અઈં ઉંચાંઇ તેં,
નેં સજણ ગુમરી ખેંતા ગોલ.
“અગમ”