धोकानधार:
केटले जो रीचार्ज करायनो आय
माडु:- 10 रुपीये जो
धोकानधार:- 7 रुपीये जो टॉकटाइम मेलधो
माडु:
तडे 3 रुपीये जी बीडी दइ दे !

खेतर रेया खेड नुं …
ने खरा थई वेया खोटा..
वडील वेया वाट गेनी….
त गाम में वधी पेया ओटा…
માં તુ ત મુજી મઠી માવડી
તોકે કરીયા લખુ પરણામ
ઘુળીએમે લોદા વજી
મઠીયુ નંધરુ ત કરાઇએ
નારાઇએ ધોરાઇએ
મઠા દૂધ ત પીરાઇએ
મુતે રખે નજર તમામ
માડી તોકે લખુ પરણામ
બાયુ જલે પળખા ફેરાઇએ
બાવેવટા નજરુ કઢાઇએ
તોજે લૂગળેમે અગળીયુ વજાઇએ
પણ મુકે લુગળા પેરાઇએ તમામ
માડી તોકે લખુ પરણામ
આઉ રુઆ ત તુ પણ રુનીએ
આઉ ખલા ત તુ પણ ખલઇએ
ઓદો અચેલા કેકે ન દનીએ
ખોરેમે ખણી રાત વિતાઇએ
હથ જલે હલઘે સખાઇએ
તુ નરીએ ન તોજા હાલ તમામ
માડી તોકે લખુ પરણામ
વેઠકરે મુકે ભણતર ભણાઇએ
ભોખઇ રઇ તુ મુકે ખારાઇએ
સચાઇજુ વાટુ વતાઇએ
ધુનીઆજુ રીતુ સખાઇએ
ભોલ થઇ ત લપાટ લગાઇએ
ચાગ પુરીએ તમામ
માં તોકે લખુ પરણામ
માડું ભનાય મણીવચ ઉભો કરીએ
વિયા વધાણા તુ હોંશે કરીએ
દશી ઇ મળે તુ જલધે ન જલાઇએ
વખાણ બોરા મુજા ત કરીએ
બાધા આખળીયુ મુલા ત રખીએ
પણ તુ કેર કીં રખે ન સવારથ તમામ
માડી તોકે લખુ પરણામ
रुपीयें लां करे माडु,
नीति के आय भुलेयो……
रुपीयें लां करे माडु,
खोटे धंधे में आय फसायो…
धोड -धक करें तोय ,
न मेले नवडां……
नवडा मेलायेलां ,
उधां – सुधां करे गतकडां…..
डोलर आय उचों ने,
रुपीयो आय नीचों……
ईन में माडु जो ,
कीं भराजे खींचो…….
उधार खणी ने प माडु,
करे खोटा धंधा……
पोय ईन में माडु जा ,
कीं अचे संधा……
रुपीयें जी लालच में,
माडु करे मथामण……
रुपीया खटेलां थीये,
माडु कीं जो कीं हेराण……
खरेखर आय ई ,
“रुपीयें जी रामायण”,
से जींदगी भर खोटेवारी,
नांय ई “रुपीयें जी रामायण”.